દિવાળી પછી ગળામાં દુખાવો, ખાંસીની સમસ્યા કેમ વધી જાય છે, શું છે ઉપાય? - BBC News ગુજરાતી
દિવાળી અને બેસતા વર્ષ બાદ ગળામાં બળતરા અને દુખાવાના કેસ વધી જતા હોય છે. ત્યારે પ્રદૂષિત હવાને કારણે આપણા આરોગ્ય ઉપર શું અસર થાય છે, તેના કારણે કેવી સમસ્યા થાય છે? આ સિવાય કઈ બાબતો કારણભૂત છે, તથા કેવી કાળજી લેવી જોઈએ? આ વિશે નિષ્ણાત શું કહે છે?
Read more










