સદ્દામ હુસૈનનો એ માસ્ટરપ્લાન જે નિષ્ફળ ગયો, કુવૈતમાં સરકાર રચી દીધી જે ચાર દિવસ પણ ન ટકી શકી - BBC News ગુજરાતી
ઓપેક (પેટ્રોલિયમ નિકાસકાર દેશોનું સંગઠન) દ્વારા નક્કી કરવામાં આવેલી તેલ ઉત્પાદનની મર્યાદા કરતાં કુવૈત વધુ તેલનું ઉત્પાદન કરી રહ્યું હોવાનો પણ ઇરાકે આક્ષેપ કર્યો હતો. તેના કારણે તેલના ભાવ ઘટ્યા હતા અને પરિણામે ઇરાકની આવકમાં ઘટાડો થયો હતો. આ આક્ષેપે બંને દેશો વચ્ચેની કટોકટીને વધુ ઘેરી બનાવી હતી.
Read more











